પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વિશ્વ કપમાં શ્રીલંકા સામેની મેચમાં ભારતની જીતને બિરદાવી
Posted On:
02 NOV 2023 9:34PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ક્રિકેટ વર્લ્ડ કપમાં શ્રીલંકા સામેની શાનદાર જીત બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં અણનમ છે!
શ્રીલંકા સામેની શાનદાર જીત બદલ ટીમને અભિનંદન! તે અસાધારણ ટીમવર્ક અને મક્કમતાનું પ્રદર્શન હતું."
CB/GP/JD
(Release ID: 1974314)
Visitor Counter : 124
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam