પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં ભારતના અસાધારણ પ્રદર્શનની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
28 OCT 2023 11:13PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન પેરા ગેમ્સમાં 111 મેડલ સાથે ભારતના અસાધારણ પ્રદર્શનની પ્રશંસા કરી છે. શ્રી મોદીએ રમતવીરોના અતૂટ સમર્પણ અને અદમ્ય ભાવનાની પ્રશંસા કરી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“એશિયન પેરા ગેમ્સમાં ભારતના અસાધારણ પ્રદર્શને રાષ્ટ્રને રોમાંચિત કરી દીધું છે! રેકોર્ડબ્રેક 111 મેડલ ઘરે લાવવા માટે હું આપણા નોંધપાત્ર રમતવીરોને અભિનંદન આપું છું. આ સિદ્ધિ આપણા એથ્લેટ્સના અતૂટ સમર્પણ અને અદમ્ય ભાવનાનો પુરાવો છે.”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1972710)
आगंतुक पटल : 211
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam