પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં ચેસમાં બ્રોન્ઝ જીતવા બદલ કિશન ગાંગોલી, આર્યન જોશી, સોમેન્દ્રને અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
28 OCT 2023 8:44PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની ચેસ B2 શ્રેણીની ટીમમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ કિશન ગાંગોલી, આર્યન જોશી અને સોમેન્દ્રને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"કિશન ગંગોલી, આર્યન જોશી અને સોમેન્દ્રને પુરુષોની ચેસ B2 કેટેગરીની ટીમમાં બ્રોન્ઝ મેડલ મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. તેમના ભવિષ્યના પ્રયાસો માટે તેમને શુભેચ્છાઓ."
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1972708)
મુલાકાતી સંખ્યા : 187
આ રીલીઝ વાંચો:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam