પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની 50 મીટર બટરફ્લાય-S7માં બ્રોન્ઝ જીતવા બદલ સુયશ જાધવને અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
27 OCT 2023 6:46PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની 50 મીટર બટરફ્લાય- S7 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સુયશ જાધવને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"સુયશ જાધવને પુરૂષોની 50 મીટર બટરફ્લાય - S7 ઇવેન્ટમાં અદભૂત બ્રોન્ઝ જીતવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન. તેમણે બતાવ્યું છે કે દ્રઢતા અને જુસ્સો સફળતા તરફ દોરી શકે છે. ભારત ખૂબ જ ખુશ છે."
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1972333)
आगंतुक पटल : 161
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam