પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

એશિયન પેરા ગેમ્સમાં ભાલા ફેંકમાં સિલ્વર જીતવા બદલ પ્રધાનમંત્રી શ્રીએ પ્રદીપ કુમારને અભિનંદન આપ્યા

Posted On: 27 OCT 2023 5:46PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની ભાલા ફેંક-F54 સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ પ્રદીપ કુમારને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે કુમારને તેમના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"પ્રદીપ કુમારને એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોના જેવલિન થ્રો-F54માં તેના અદ્ભુત સિલ્વર મેડલ બદલ અભિનંદન! તેના આગામી પ્રયત્નો માટે શુભેચ્છાઓ."

CB/GP/JD


(Release ID: 1972231)