પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં બેડમિન્ટન મહિલા સિંગલ્સ SH6 ઇવેન્ટમાં નિત્યા શ્રી સિવનને બ્રોન્ઝ મેડલ જીતવા પર અભિનંદન પાઠવ્યા

Posted On: 26 OCT 2023 11:52AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં બેડમિન્ટન મહિલા સિંગલ્સ SH6 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ નિત્યા શ્રી સિવનને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

પેરા શટલર નિત્યા શ્રી સિવનને પેરા બેડમિન્ટન મહિલા સિંગલ્સ SH6 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન.

તેનો અતૂટ નિશ્ચય અને અસાધારણ કૌશલ્ય આપણા બધા માટે પ્રેરણારૂપ છે.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1971307) Visitor Counter : 97