પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં પુરૂષોના શોટ પુટ-F46 ઈવેન્ટમાં સચિન સાજેરાવ ખિલારીને ગોલ્ડ મેડલ જીતવા પર અભિનંદન પાઠવ્યા

Posted On: 26 OCT 2023 11:27AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સચિન સજેરાવ ખિલારીને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની શોટ પુટ-F46 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

એશિયન પેરા ગેમ્સમાં મેન્સ શોટ પુટ-F46 ઇવેન્ટમાં સચિન સાજેરાવ ખિલારી દ્વારા ભારત માટે ભવ્ય ગોલ્ડ!

આ શાનદાર જીત માટે સચિનને ખૂબ ખૂબ અભિનંદન. તેમનું સમર્પણ અને શક્તિ તેજસ્વી રીતે ચમકી છે.”

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1971264) Visitor Counter : 83