પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં મહિલા ડિસ્કસ થ્રોમાં સિલ્વર જીતવા બદલ પૂજાને અભિનંદન પાઠવ્યા

Posted On: 25 OCT 2023 9:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂજાને હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં મહિલાઓની ડિસ્કસ થ્રો- F 54/55 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે કહ્યું કે તેના સમર્પણે ભારતને ગૌરવ અપાવ્યું છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"વિમેન્સ ડિસ્કસ થ્રો-F54/55 ઇવેન્ટમાં પૂજા દ્વારા અદભૂત પ્રદર્શન. તેનું સમર્પણ અને પરાક્રમ તેજસ્વી રીતે ચમક્યું છે, જેનાથી ભારતે વધુ એક ગૌરવપૂર્ણ ક્ષણ પ્રાપ્ત કરી છે. સિલ્વર મેડલ જીતવા બદલ તેને અભિનંદન."

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1971183) Visitor Counter : 84