પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ વર્લ્ડ નંબર 1 મેગ્નસ કાર્લસન સામે જીતવા બદલ કાર્તિકેયન મુરલીની પ્રશંસા કરી

प्रविष्टि तिथि: 19 OCT 2023 6:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રીએ કતાર માસ્ટર્સ 2023માં વિશ્વના નંબર 1 મેગ્નસ કાર્લસન સામે જીતવા બદલ કાર્તિકેયન મુરલીની પ્રશંસા કરી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"અભિનંદન, @KarthikeyanM64 જેમણે કતાર માસ્ટર્સ 2023માં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે! તેમની સફળતાએ ભારતને ખૂબ જ ગૌરવ અપાવ્યું છે.

તેમણે વર્તમાન ચેસ ચેમ્પિયન અને વિશ્વના નંબર 1 મેગ્નસ કાર્લસનને હરાવવાની અકલ્પનીય સિદ્ધિ હાંસલ કરી છે.

તેઓ અદ્ભુત કાર્ય ચાલુ રાખે અને તેમને આગામી રાઉન્ડ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

CB/GP/JD


(रिलीज़ आईडी: 1969173) आगंतुक पटल : 186
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam