પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ NSG કર્મચારીઓને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી

Posted On: 16 OCT 2023 3:47PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG)ના જવાનોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.

આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ દળના તમામ બહાદુર જવાનોની પ્રશંસા કરી હતી, જેમણે તેમની ફરજ દરમિયાન અતૂટ વ્યાવસાયિકતા, આપણા રાષ્ટ્ર માટે ઊંડો પ્રેમ અને અદમ્ય હિંમત દર્શાવી હતી.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

તમામ NSG કર્મચારીઓને તેમના રાઇઝિંગ ડે નિમિત્તે શુભેચ્છાઓ.

@nsgblackcatsએ આપણને વિવિધ જોખમોથી સુરક્ષિત કરીને એક વિશિષ્ટ બળ તરીકે નિશ્ચિતપણે સ્થાપિત કર્યું છે.

આ ખાસ અવસર પર, હું દળના તમામ બહાદુર જવાનોની પ્રશંસા કરું છું, જેમણે તેમની ફરજ દરમિયાન અતૂટ વ્યાવસાયિકતા, આપણા રાષ્ટ્ર માટે ઊંડો પ્રેમ અને અદમ્ય હિંમત દર્શાવી હતી.

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1968105) Visitor Counter : 159