પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ FIDE વર્લ્ડ જુનિયર રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં જીત બદલ રૌનક સાધવાણીને અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
14 OCT 2023 1:55PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રૌનક સાધવાણીને FIDE વર્લ્ડ જુનિયર રેપિડ ચેસ ચેમ્પિયનશિપ 2023માં નોંધપાત્ર જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“@sadhwani2005ને FIDE વર્લ્ડ જુનિયર રેપિડ ચેસ ચેમ્પિયનશિપ 2023માં અદ્ભુત જીત બદલ અભિનંદન!
તેમની વ્યૂહાત્મક દીપ્તિ અને કૌશલ્યએ વિશ્વને આશ્ચર્યમાં મૂકી દીધું છે અને દેશને ગૌરવ અપાવ્યું છે.
તેઓ તેમની અસાધારણ સિદ્ધિઓથી આપણા દેશના યુવાનોને પ્રેરણા આપતા રહે. તેના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ.”
CB/GP/JD
(रिलीज़ आईडी: 1967666)
आगंतुक पटल : 161
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam