પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મહાલયના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી

Posted On: 14 OCT 2023 11:46AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાલયના શુભ અવસર પર તેમની શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"মহালয়ার এই শতের পবিত্র মা দুর্গার কাছে আমরা সকল, প্রজ্ঞা ও শান্তি কামনা করি।

શુભ મહાલ્યા!"

"મહાલયના આ આદરણીય દિવસે, અમે પ્રાર્થના કરીએ છીએ કે મા દુર્ગા દરેકના જીવનમાં શક્તિ, શાણપણ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે. આ વિશેષ અવસર હિંમત, સંવાદિતા અને સમૃદ્ધિની દીવાદાંડી બની રહે.

શુભો મહાલય!"

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1967610) Visitor Counter : 86