પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ ચેસ મેન્સ ટીમને અભિનંદન પાઠવ્યા

Posted On: 07 OCT 2023 10:04PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચેસ મેન્સ ટીમને હાંગઝોઉમાં એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

રમતમાં અસાધારણ પ્રદર્શન! એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ આપણી ચેસ મેન્સ ટીમને અભિનંદન. તેમના ભાવિ પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1965654) Visitor Counter : 113