પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ ફ્રી સ્ટાઇલ 53 કિગ્રા મહિલા કુસ્તીમાં બ્રોન્ઝ માટે અંતિમ પંખાલને અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
05 OCT 2023 9:03PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં ફ્રી સ્ટાઇલ 53 કિગ્રા મહિલા કુસ્તીમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અંતિમ પંખાલને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું હતુઃ
"ફ્રીસ્ટાઈલ 53kg મહિલા કુસ્તી ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ @OlyAntim ને અભિનંદન. આપણા દેશને તેના પર ગર્વ છે. ચમકતા રહો, પ્રેરણા આપતા રહો!"
CB/GP/JD
(રીલીઝ આઈડી: 1964836)
મુલાકાતી સંખ્યા : 170
આ રીલીઝ વાંચો:
Urdu
,
Kannada
,
English
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam