પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સમાં લોંગ જમ્પમાં એન્સી સોજન એડપ્પિલીના સિલ્વર મેડલની પ્રશંસા કરી

Posted On: 02 OCT 2023 9:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન ગેમ્સમાં લોંગ જમ્પમાં સિલ્વર મેડલ માટે એન્સી સોજન એડપ્પિલીને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"એશિયન ગેમ્સમાં લોંગ જમ્પમાં વધુ એક સિલ્વર. એન્સી સોજન એડપ્પિલીને તેની સફળતા માટે અભિનંદન. આગળના પ્રયત્નો માટે મારી શુભેચ્છાઓ."

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1963523) Visitor Counter : 93