પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મહિલાઓની 3000 મીટર સ્ટીપલચેસમાં બ્રોન્ઝ માટે પ્રીતિ લાંબાને અભિનંદન પાઠવ્યા

प्रविष्टि तिथि: 03 OCT 2023 8:27AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં પડકારરૂપ મહિલા 3000 મીટર સ્ટીપલચેસમાં બ્રોન્ઝ મેડલ મેળવવા બદલ પ્રીતિ લાંબાને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"એશિયન ગેમ્સમાં પડકારરૂપ મહિલા 3000 મીટર સ્ટીપલચેસમાં બ્રોન્ઝ મેડલ મેળવવા બદલ પ્રીતિ લાંબાને અભિનંદન!

તેની અતૂટ દ્રઢતા અને નિર્ભેળ નિશ્ચય પ્રેરણાના દીવાદાંડી તરીકે ચમકે છે."

CB/GP/NP


(रिलीज़ आईडी: 1963510) आगंतुक पटल : 247
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , Telugu , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Malayalam