પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સ 2022માં પુરુષોની 1500 મીટર ફાઇનલમાં જીન્સન જોન્સન દ્વારા બ્રોન્ઝ મેડલ જીતવા પર પ્રશંસા કરી

प्रविष्टि तिथि: 01 OCT 2023 8:35PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જીન્સન જોહ્ન્સનને હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં પુરુષોની 1500 મીટરની ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

બ્રોન્ઝ સાથે સ્ટેજ પર શાનદરા ઉપસ્થિતિ! મેન્સ 1500m ફાઇનલમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે જીન્સન જોહ્ન્સનને ખૂબજ અભિનંદન. તે હંમેશા ગૌરવની નવી ઊંચાઈઓ સર કરે.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1963042) आगंतुक पटल : 188
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Telugu , Kannada , Malayalam