પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ નેહા ઠાકુરને ગર્લ્સ ડીંઘી - ILCA4 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
Posted On:
26 SEP 2023 6:02PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેહા ઠાકુરને એશિયન ગેમ્સમાં ગર્લ્સ ડીંઘી - ILCA4 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“સમર્પણ અને દ્રઢતાનું ઝળહળતું ઉદાહરણ!
નેહા ઠાકુરે ગર્લ્સ ડીંઘી - ILCA4 ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો છે.
તેણીનું અસાધારણ પ્રદર્શન તેણીની પ્રતિભા અને સખત મહેનતનું પ્રમાણ છે. તેણીને અભિનંદન અને તેણીના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ.”
CB/GP/JD
(Release ID: 1961023)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam