પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ જીતવા બદલ 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ મેન્સ ટીમની પ્રશંસા કરી
પોસ્ટેડ ઓન:
25 SEP 2023 2:49PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સ 2022માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અનિશ ભાનવાલા, વિજયવીર સિદ્ધુ અને આદર્શ સિંહની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ મેન્સ ટીમને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ તેમની સતત જીતના સિલસિલાની પ્રશંસા કરી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી.
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1960395)
મુલાકાતી સંખ્યા : 133
આ રીલીઝ વાંચો:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam