પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સ 2022માં સિલ્વર જીતવા બદલ મેન્સ કોક્સેડ એઈટ ટીમની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
24 SEP 2023 9:57PM by PIB Ahmedabad
એશિયન ગેમ્સ 2022માં સિલ્વર મેડલ જીતવા બદલ મેન્સ કોક્સેડ એઈટ ટીમને બિરદાવતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટીમ દ્વારા સંકલન, શક્તિ અને સહનશક્તિના ચમકદાર પ્રદર્શનની પ્રશંસા કરી હતી અને તેમના ભવિષ્યના પ્રયત્નોમાં સફળતાની શુભેચ્છા પાઠવી હતી.
એશિયન ગેમ્સમાં રોઈંગમાં ભારત માટે આ બીજો મેડલ હતો.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1960284)
आगंतुक पटल : 170
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam