પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સમાં 10 મીટર એર રાઈફલ મહિલા ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ મેળવવા બદલ શૂટર્સ, રમિતા, મેહુલી ઘોષ અને આશિ ચોકસીને અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
24 SEP 2023 9:54PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સ 2022માં 10 મીટર એર રાઈફલ મહિલા ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ હાંસલ કરવા બદલ શૂટર્સ, રમિતા, મેહુલી ઘોષ અને આશિ ચોકસીને બિરદાવ્યા છે.
આ સિદ્ધિને બિરદાવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે "આ સિલ્વર મેડલ તમારી મહેનત અને સમર્પણનું ફળ છે. ચાલો આપણે #AsianGames2022 માં ચમકવાનું ચાલુ રાખીએ અને વેગ જાળવીએ."
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1960283)
आगंतुक पटल : 167
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam