પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સમાં પુરુષોની કોક્સલેસ જોડી રોઈંગ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ બાબુલાલ યાદવ અને લેખ રામને અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
24 SEP 2023 9:52PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સ, 2022માં નૌકાવિહારમાં સતત સફળતા મેળવવા બદલ ખુશી વ્યક્ત કરી છે.
એશિયન ગેમ્સ, 2022માં પુરુષોની કોક્સલેસ જોડી રોઈંગ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ બાબુલાલ યાદવ અને લેખ રામની પ્રશંસા કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “તમારા પ્રયત્નો અને અજોડ નિશ્ચયથી તમે ઘણા યુવા ભારતીયોની આકાંક્ષાઓને એક પ્લેટફોર્મ આપ્યું છે." પ્રધાનમંત્રીએ તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી છે.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1960280)
आगंतुक पटल : 153
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam