પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સ માટે ભારતીય ટુકડીને શુભેચ્છાઓ પાઠવી
प्रविष्टि तिथि:
23 SEP 2023 8:10PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સ માટે ભારતીય ટુકડીને શુભેચ્છાઓ પાઠવી છે.
X પોસ્ટમાં, પીએમએ કહ્યું;
“એશિયન ગેમ્સની શરૂઆત થતાં, હું ભારતીય ટુકડીને મારી શુભેચ્છાઓ પાઠવું છું. એશિયન ગેમ્સમાં આપણે આપણી અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી મોકલીએ છીએ ત્યારે ભારતનો રમત પ્રત્યેનો જુસ્સો અને પ્રતિબદ્ધતા ચમકે છે. આપણા એથ્લેટ્સ સારું રમે અને એક્શનમાં બતાવે કે ખરી રમત ભાવના શું છે.”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1960033)
आगंतुक पटल : 157
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam