પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ હિન્દી ફિલ્મોના સંવાદો સાથે હિન્દી દિવસની ઉજવણી કરવા માટે ઈઝરાયેલના દૂતાવાસની પ્રશંસા કરી

Posted On: 14 SEP 2023 10:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિન્દી ફિલ્મોના પ્રસિદ્ધ સંવાદો દ્વારા ઇઝરાયલના દૂતાવાસની હિન્દી દિવસની ઉજવણીની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દૂતાવાસનો પ્રયાસ જબરજસ્ત છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું

પરંપરા, પ્રતિષ્ઠા, શિસ્ત… આ ઈઝરાયેલ એમ્બેસીના ત્રણ આધારસ્તંભ છે.

ભારતીય ફિલ્મોના સંવાદો દ્વારા હિન્દીને લગતા ઇઝરાયલી દૂતાવાસનો આ પ્રયાસ જબરજસ્ત છે."

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1957552) Visitor Counter : 142