પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ઓસ્ટ્રેલિયન રાજદ્વારીઓનો હિન્દી પ્રત્યેનો લગાવ ખૂબ જ રસપ્રદ છેઃ પ્રધાનમંત્રી

प्रविष्टि तिथि: 15 SEP 2023 9:46AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિન્દી દિવસની ઉજવણીમાં તેમની મનપસંદ હિન્દી કહેવતો સંભળાવતા ઓસ્ટ્રેલિયન રાજદ્વારીઓની પ્રશંસા કરી છે.

ભારતમાં ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર ફિલિપ ગ્રીન ઓએએમના એક્સ પોસ્ટના જવાબમાં પ્રધાનમંત્રીએ એક્સ પોસ્ટમાં કહ્યું;

તમારા આ ઉપક્રમો અને રૂઢિપ્રયોગો મંત્રમુગ્ધ કરે છે! હિન્દી પ્રત્યે ઓસ્ટ્રેલિયન રાજદ્વારીઓનું આ જોડાણ ખૂબ જ રસપ્રદ છે.

CB/GP/NP


(रिलीज़ आईडी: 1957549) आगंतुक पटल : 240
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam