પ્રધાનમંત્રીનું કાર્યાલય
                
                
                
                
                
                    
                    
                        પ્રધાનમંત્રીએ મોરોક્કોમાં ભૂકંપને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
                    
                    
                        ભારત આ મુશ્કેલ સમયમાં મોરોક્કોને તમામ સંભવ મદદ કરવા તૈયાર હોવાનું કહ્યું
                    
                
                
                    Posted On:
                09 SEP 2023 8:39AM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરોક્કોમાં ભૂકંપને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
શ્રી મોદીએ એમ પણ કહ્યું કે ભારત આ મુશ્કેલ સમયમાં મોરોક્કોને શક્ય તમામ મદદ કરવા તૈયાર છે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“મોરોક્કોમાં ભૂકંપને કારણે થયેલી જાનહાનિથી અત્યંત દુઃખી છું. આ દુ:ખદ ઘડીમાં મારા વિચારો મોરોક્કોના લોકો સાથે છે. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો વહેલામાં વહેલી તકે સાજા થાય. ભારત આ મુશ્કેલ સમયમાં મોરોક્કોને શક્ય તમામ મદદ કરવા તૈયાર છે.”
 
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :   @PIBAhmedabad
@PIBAhmedabad    /pibahmedabad1964
 /pibahmedabad1964    /pibahmedabad
 /pibahmedabad   pibahmedabad1964[at]gmail[dot]com
pibahmedabad1964[at]gmail[dot]com
                
                
                
                
                
                (Release ID: 1955718)
                Visitor Counter : 234
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam