પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારતીય પુરૂષ હોકી ટીમને મેન્સ હોકી 5 એશિયા કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
Posted On:
03 SEP 2023 10:11AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય પુરૂષ હોકી ટીમને મેન્સ હોકી 5 એશિયા કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“હોકી 5 એશિયા કપમાં ચેમ્પિયન! !
ભારતીય મેન્સ હોકી ટીમને અસાધારણ જીત પર અભિનંદન. તે આપણા ખેલાડીઓના અતૂટ સમર્પણનો પુરાવો છે અને આ જીત સાથે આપણે આવતા વર્ષે ઓમાનમાં યોજાનાર હોકી 5 વર્લ્ડ કપમાં આપણું સ્થાન પણ સુરક્ષિત કર્યું છે.
આપણા ખેલાડીઓની દૃઢતા અને નિશ્ચય આપણા રાષ્ટ્રને સતત પ્રેરણા આપે છે.”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1954454)
Visitor Counter : 237
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam