પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સિંગાપોરની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ થર્મન ષણમુગરત્નમને અભિનંદન પાઠવ્યા

Posted On: 02 SEP 2023 10:40AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થર્મન ષણમુગરત્નમને સિંગાપોરના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

@Tharman_sને સિંગાપોરના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન. હું ભારત-સિંગાપોર વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા તમારી સાથે મળીને કામ કરવા આતુર છું.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1954271) Visitor Counter : 123