પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ વારાણસીમાં G20 સંસ્કૃતિ મંત્રીઓની બેઠકના પ્રતિનિધિઓના સન્માનમાં રજૂ કરાયેલ ‘સુર વસુધા’ની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
27 AUG 2023 6:23PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં G20 સંસ્કૃતિ મંત્રીઓની બેઠકના પ્રતિનિધિઓના સન્માનમાં રજૂ કરાયેલ સંગીતના અજાયબી ‘સૂર વસુધા’ની પ્રશંસા કરી છે.
ઓર્કેસ્ટ્રામાં 29 G20 સભ્ય અને આમંત્રિત દેશોના સંગીતકારોનો સમાવેશ થતો હતો. તેણે વિવિધ વાદ્યો અને ગાયકો તેમની મૂળ ભાષાઓમાં ગાયન સાથે સંગીતની પરંપરાઓની ઉજવણી કરી છે. ઓર્કેસ્ટ્રાની મોહક ધૂન "વસુધૈવ કુટુંબકમ" - વિશ્વ એક પરિવારની ભાવનાને મૂર્તિમંત કરે છે છે.
કેન્દ્રીય સંસ્કૃતિ, પ્રવાસન અને DoNER મંત્રી શ્રી જી કિશન રેડ્ડીના એક્સ થ્રેડના જવાબમાં, પ્રધાનમંત્રીએ એક્સ પોસ્ટમાં કહ્યું;
"વસુધૈવ કુટુમ્બકમના સંદેશને પ્રકાશિત કરવાની એક સરસ રીત અને તે પણ શાશ્વત શહેર કાશીમાંથી!"
CB/GP/JD
(रिलीज़ आईडी: 1952732)
आगंतुक पटल : 211
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam