પ્રધાનમંત્રીનું કાર્યાલય
77મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન આવનાર સમયમાં સર્વાંગી પ્રગતિનું વિઝન રજૂ કરે છે: પ્રધાનમંત્રી
Posted On:
14 AUG 2023 9:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 77મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું રાષ્ટ્રને સંબોધન શેર કર્યું છે.
એક ટ્વીટમાં, પીએમએ કહ્યું;
"રાષ્ટ્રપતિજીનું એક ખૂબ જ પ્રેરણાદાયી સંબોધન, જે ભારતના વિકાસલક્ષી પગલાંની રૂપરેખા આપે છે અને આવનારા સમયમાં સર્વાંગી પ્રગતિ માટેનું વિઝન રજૂ કરે છે."
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1948778)
Visitor Counter : 167
Read this release in:
Marathi
,
Kannada
,
Hindi
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam
,
Bengali
,
Assamese
,
English
,
Urdu
,
Manipuri