પ્રધાનમંત્રીનું કાર્યાલય
મુખ્યમંત્રી, રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ અને મેઘાલય સરકારના મંત્રીઓએ પ્રધાનમંત્રી શ્રી સાથે મુલાકાત કરી
પોસ્ટેડ ઓન:
08 AUG 2023 4:29PM by PIB Ahmedabad
મેઘાલયના મુખ્યમંત્રી શ્રી કે સંગમા, રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શ્રી થોમસ એ. સંગમા અને મેઘાલય સરકારના મંત્રીઓએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
"મેઘાલયના મુખ્યમંત્રી, શ્રી @SangmaConrad, રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શ્રી થોમસ એ. સંગમા અને મેઘાલય સરકારના મંત્રીઓ પ્રધાનમંત્રી @narendramodiને મળ્યા."
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1946702)
મુલાકાતી સંખ્યા : 258
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam