પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

PM-MITRA મેગા ટેક્સટાઇલ પાર્ક ઉત્પાદકતામાં વધારો કરશે, નવીનતાને પ્રોત્સાહન આપશે અને રોજગારીની ઘણી તકો પેદા કરશે: પ્રધાનમંત્રી શ્રી

प्रविष्टि तिथि: 16 JUL 2023 6:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા કેટલાક દિવસોમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 2 PM-MITRA મેગા ટેક્સટાઇલ પાર્કના શિલાન્યાસની પ્રશંસા કરી છે.

પ્રધાનમંત્રી શ્રી ટ્વીટ કર્યું;

“છેલ્લા કેટલાક દિવસોમાં, 2 PM-MITRA મેગા ટેક્સટાઇલ પાર્કનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ પાર્ક મહારાષ્ટ્રના અમરાવતી અને ગુજરાતના નવસારીમાં બનશે. તેઓ ઉત્પાદકતામાં વધારો કરશે, નવીનતાને પ્રોત્સાહન આપશે અને રોજગારીની ઘણી તકો ઊભી કરશે. "

YP/GP/JD


(रिलीज़ आईडी: 1940023) आगंतुक पटल : 256
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam