પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ સ્વામિહ ફંડ હેઠળ બેંગલુરુના પ્રથમ પ્રોજેક્ટમાં નવા ઘર માલિકોને અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
03 JUL 2023 9:03PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામિહ ફંડ હેઠળ બેંગલુરુના પ્રથમ પ્રોજેક્ટમાં નવા ઘર માલિકોને અભિનંદન પાઠવ્યા છે જેણે 3000થી વધુ પરિવારોને તેમના સપનાના ઘરો મેળવવામાં મદદ કરી છે.
બેંગલુરુ દક્ષિણના સંસદસભ્ય શ્રી તેજસ્વી સૂર્યાના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"જેઓને તેમના ઘર મળ્યા છે તેઓને અભિનંદન."
YP/GP/JD
(रिलीज़ आईडी: 1937169)
आगंतुक पटल : 225
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam