પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના બુલઢાણામાં બસ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરાઈ છે
Posted On:
01 JUL 2023 10:22AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના બુલઢાણામાં બસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ અંગે શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000 ની PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
“મહારાષ્ટ્રના બુલઢાણામાં જીવલેણ બસ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું. મારા વિચારો અને પ્રાર્થનાઓ એ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો સાથે છે. ઘાયલો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે.”
“બુલઢાણામાં બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે.
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of those who lost their lives in the bus mishap in Buldhana. Rs. 50,000 would be given to the injured: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 1, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1936592)
Visitor Counter : 164
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam