પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી પીવી નરસિમ્હા રાવને તેમની જન્મજયંતી પર યાદ કર્યા
પોસ્ટેડ ઓન:
28 JUN 2023 9:36AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી પીવી નરસિમ્હા રાવને તેમની જન્મજયંતી પર યાદ કર્યા.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“શ્રી પીવી નરસિમ્હા રાવજીને તેમની જન્મજયંતી પર યાદ કરીએ છીએ. ભારતના વિકાસ માટે તેમનું દૂરદર્શી નેતૃત્વ અને પ્રતિબદ્ધતા નોંધપાત્ર હતા. આપણે આપણા રાષ્ટ્રની પ્રગતિમાં તેમના અમૂલ્ય યોગદાનનું સન્માન કરીએ છીએ.”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1935792)
મુલાકાતી સંખ્યા : 278
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam