પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીની યુએસએમાં ભારતીય સમુદાયના સભ્યો સાથે વાતચીત
प्रविष्टि तिथि:
24 JUN 2023 7:30AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 23 જૂન, 2023ના રોજ વોશિંગ્ટન ડીસીમાં રોનાલ્ડ રીગન સેન્ટર ખાતે ભારતીય સમુદાયના સભ્યો સાથે વાર્તાલાપ કર્યો.
તેમના સંબોધનમાં, પ્રધાનમંત્રીએ યુએસએમાં તેમના સંબંધિત ક્ષેત્રોમાં સફળતા માટે ભારતીય સમુદાયના સભ્યોને અભિનંદન આપ્યા અને અમૃતકાળ દરમિયાન ભારતના વિકાસમાં યોગદાન આપવા આમંત્રણ આપ્યું. પ્રધાનમંત્રીએ ભારત-યુએસએ સંબંધોને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ તેમનો આભાર પણ માન્યો અને દ્વિપક્ષીય ભાગીદારીના ભાવિ ક્ષેત્રો પર પ્રકાશ પાડ્યો.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1934968)
आगंतुक पटल : 228
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam