પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા

પોસ્ટેડ ઓન: 23 JUN 2023 6:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રી શ્રી ટ્વીટ કર્યું:

"ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ પર યાદ કરીએ છીએ. રાષ્ટ્રીય એકીકરણ માટે તેમની મજબૂત પ્રતિબદ્ધતા અને ભારતની વિકાસ યાત્રામાં યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના આદર્શો સુશાસનને આગળ વધારવાના અમારા પ્રયાસોમાં અમને માર્ગદર્શન આપતા રહે છે."

 

YP/GP/JD


(રીલીઝ આઈડી: 1934849) મુલાકાતી સંખ્યા : 211