પ્રધાનમંત્રીનું કાર્યાલય
ઓપરેશન ગંગા ભારતની અદમ્ય ભાવનાને પ્રતિબિંબિત કરે છે: પ્રધાનમંત્રી શ્રી
प्रविष्टि तिथि:
17 JUN 2023 3:02PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટેના ઓપરેશન ગંગા પરની નવી ડોક્યુમેન્ટ્રી ઓપરેશન સંબંધિત પાસાઓ પર ખૂબ જ માહિતીપ્રદ હશે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"ઓપરેશન ગંગા આપણા લોકો સાથે ઊભા રહેવાનો અમારો મક્કમ સંકલ્પ દર્શાવે છે, ભલે ગમે તેટલો મુશ્કેલ પડકાર હોય. તે ભારતની અદમ્ય ભાવનાને પણ પ્રતિબિંબિત કરે છે. આ ડોક્યુમેન્ટ્રી આ ઓપરેશનને લગતા પાસાઓ પર ખૂબ જ માહિતીપ્રદ હશે."
YP/GP/JD
(रिलीज़ आईडी: 1933064)
आगंतुक पटल : 228
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam