પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી UNHQ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર યોગની ઉજવણીમાં ભાગ લેશે
प्रविष्टि तिथि:
16 JUN 2023 12:25PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી UNHQ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર યોગની ઉજવણીમાં ભાગ લેશે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ શ્રી કસાબા કોરોસીના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“યુએનએચક્યુ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં તમને જોવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. તમારી સહભાગિતા કાર્યક્રમને વધુ વિશેષ બનાવે છે.
યોગ સારા સ્વાસ્થ્ય અને સુખાકારીને આગળ વધારવા માટે વિશ્વને એકસાથે લાવે છે. તે વૈશ્વિક સ્તરે વધુ લોકપ્રિય થતું રહે તેવી કામના.”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1932820)
आगंतुक पटल : 290
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam