પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ રાજા પરબ પર ઓડિશાના લોકોને શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
15 JUN 2023 2:09PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યભરમાં ચાલી રહેલા રાજા પરબ ઉત્સવો પર ઓડિશાના લોકોને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“ઓડિશામાં ચાલી રહેલા રાજા પરબ ઉત્સવોની શુભેચ્છાઓ. આ શુભ સમય તેની સાથે સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની વિપુલતા લઈને આવે. ચારે બાજુ ખુશીઓ રહે.”
“ରଜ ପର୍ବ ଅବସରରେ ହାର୍ଦ୍ଦିକ ଶୁଭକାମନା । ଏହି ପବିତ୍ର ଅବସର ଆପଣଙ୍କୁ ଉତ୍ତମ ସ୍ବାସ୍ଥ୍ୟ ଓ ସମୃଦ୍ଧି ଆଣି ଦେଉ। ଆପଣଙ୍କ ଜୀବନ ଆନନ୍ଦମୟ ହେଉ ।”
YP/GP/JD
(रिलीज़ आईडी: 1932663)
आगंतुक पटल : 237
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada