પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વેલ્ડીંગ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ દ્વારા યુવાનોના કૌશલ્ય વિકાસની પ્રશંસા કરી
પોસ્ટેડ ઓન:
08 JUN 2023 7:30PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વેલ્ડીંગ સંશોધન સંસ્થા (WRI) BHEL દ્વારા વેલ્ડીંગ કૌશલ્ય તાલીમ કાર્યક્રમથી યુવાનોના કૌશલ્ય વિકાસની પ્રશંસા કરી હતી.
કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી ડૉ. મહેન્દ્ર નાથ પાંડેના ટ્વીટ થ્રેડનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"પ્રશંસનીય પહેલ! યુવાનોના કૌશલ્ય વધારવાનો આ પ્રયાસ તેઓને કુશળ બનાવશે, સાથે સાથે તેમના માટે રોજગારીની નવી તકો પણ લાવશે.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1931197)
મુલાકાતી સંખ્યા : 194
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam