પ્રધાનમંત્રીનું કાર્યાલય
શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર જમ્મુ આપણા વારસાની સમૃદ્ધિની ઉજવણી કરશે : પ્રધાનમંત્રી શ્રી
प्रविष्टि तिथि:
08 JUN 2023 7:13PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર જમ્મુ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને પ્રબળ કરશે.
પ્રધાનમંત્રીએ કેન્દ્રીય પ્રધાન ડૉ જીતેન્દ્ર સિંહના ટ્વિટ થ્રેડના જવાબમાં ટ્વીટ કર્યું:
"આ આપણા વારસાની સમૃદ્ધિની ઉજવણી કરશે અને 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને ઊંડી બનાવશે."
YP/GP/JD
(रिलीज़ आईडी: 1930882)
आगंतुक पटल : 206
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam