પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઝારખંડના પત્રાતુમાં સ્વચ્છ પાણી પુરવઠાના પ્રયાસોની પ્રશંસા કરી

પોસ્ટેડ ઓન: 17 MAY 2023 1:35PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના પત્રાતુમાં સ્વચ્છ પાણીની સપ્લાય તરફના પ્રયાસોની પ્રશંસા કરી છે.

ઝારખંડના પત્રાતુમાં50 કરોડના ખર્ચે વોટર ફિલ્ટર પ્લાન્ટ અને વોટર ટાવરની પૂર્ણાહુતિ વિશે હજારીબાગના સંસદસભ્ય શ્રી જયંત સિન્હા દ્વારા એક ટ્વીટ શેર કરતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"ખૂબ પ્રશંસનીય પ્રયાસ! સ્વચ્છ પાણીની સુવિધા ઝારખંડમાં પત્રાતુની આપણી માતાઓ અને બહેનોનું જીવન વધુ સરળ બનાવશે.

 

YP/GP/NP

 

4

(રીલીઝ આઈડી: 1924723) મુલાકાતી સંખ્યા : 254