પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નાણાકીય વર્ષ 2022-23માં 5 લાખથી વધુ ટ્રેન કામગીરીને બિરદાવી
Posted On:
08 MAY 2023 9:56PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાણાકીય વર્ષ 2022-23માં 5 લાખથી વધુ ટ્રેન કામગીરીને બિરદાવી છે.
ચાલુ માલવાહક ટ્રેનોની સંખ્યામાં દર વર્ષે વધારા વિશે રેલવે મંત્રાલય દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"પ્રોત્સાહક સંખ્યાઓ, લોજિસ્ટિક્સ અને આર્થિક ગતિમાં આપણી પ્રગતિ સૂચવે છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1922678)
Visitor Counter : 218
Read this release in:
Malayalam
,
Tamil
,
Kannada
,
Bengali
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Telugu