પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગોપાલ કૃષ્ણ ગોખલેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી
प्रविष्टि तिथि:
09 MAY 2023 9:07AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોપાલ કૃષ્ણ ગોખલેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
" હું ગોપાલ કૃષ્ણ ગોખલેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, જે ભારતની સ્વતંત્રતા ચળવળના પ્રખર નેતા હતા. તેઓ શિક્ષણ અને સામાજિક સશક્તિકરણને આગળ વધારવાના હેતુથી અનેક પ્રયાસોમાં પણ મોખરે હતા. તેમના આદર્શોએ મહાત્મા ગાંધી સહિત ઘણા લોકોને પ્રભાવિત કર્યા હતા."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1922661)
आगंतुक पटल : 248
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam