પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ 'વિશ્વ પૃથ્વી દિવસ' નિમિત્તે TMPK દ્વારા આયોજિત 100,000 વૃક્ષારોપણ કાર્યક્રમની પ્રશંસા કરી

Posted On: 24 APR 2023 11:43AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'વિશ્વ પૃથ્વી દિવસ' નિમિત્તે તકમ મિસિંગ પોરીન કેબાંગ (TMPK) દ્વારા આયોજિત 100,000 વૃક્ષારોપણ કાર્યક્રમની પહેલની પ્રશંસા કરી છે.

લખીમપુર (આસામ)ના લોકસભા સાંસદ શ્રી પ્રદાન બરુઆહના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"ટકાઉ વિકાસને વેગ આપવાનો સારો પ્રયાસ."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1919082) Visitor Counter : 150