પ્રધાનમંત્રીનું કાર્યાલય
SAFRANના ગ્રૂપ ચેરમેન શ્રી રોસ મેકઇન્સે પીએમ સાથે મુલાકાત કરી
प्रविष्टि तिथि:
20 APR 2023 5:27PM by PIB Ahmedabad
SAFRANના ગ્રૂપ ચેરમેન શ્રી રોસ મેકઇન્સે ગઈકાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:
“ગઈકાલે, શ્રી રોસ મેકઈનેસે, SAFRANના ગ્રુપ ચેરમેન PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. ઝડપથી વિકસતું ભારતીય ઉડ્ડયન બજાર આ ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓ માટે પુષ્કળ અવકાશ પ્રદાન કરે છે. તેઓએ SAFRAN સાથે સંરક્ષણ અને અવકાશમાં તકનીકી ભાગીદારીની પણ ચર્ચા કરી.
YP/GP/JD
(रिलीज़ आईडी: 1918321)
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam