પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સુરત સાડી વોકાથોનની પ્રશંસા કરી

પોસ્ટેડ ઓન: 20 APR 2023 9:40AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે આયોજિત સુરત સાડી વોકાથોનની પ્રશંસા કરી હતી.

દર્શના જરદોશ દ્વારા ટ્વીટ થ્રેડના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"સુરત સાડી વોકાથોન એ ભારતની કાપડ પરંપરાઓને લોકપ્રિય બનાવવાનો પ્રશંસનીય પ્રયાસ છે."

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1918155) મુલાકાતી સંખ્યા : 256