પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પોઈલા વૈશાખ પર દરેકના સુખ અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 15 APR 2023 9:07AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શુભ નબો વર્ષોના વિશેષ અવસર પર શુભેચ્છા પાઠવી છે અને દરેકના સુખ અને સારા સ્વાસ્થ્યની કામના કરી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

શુભો નબો વર્ષો! આવનારું વર્ષ આનંદ અને અસાધારણ સ્વાસ્થ્ય લઈને આવે.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1916734) आगंतुक पटल : 231
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam