પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આસામના ગોલપારા ખાતે HPCLના LPG બોટલિંગ પ્લાન્ટને રાષ્ટ્રને સમર્પિત કરવાની પ્રશંસા કરી
પોસ્ટેડ ઓન:
13 APR 2023 10:08AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના ગોલપારા ખાતે HPCLના LPG બોટલિંગ પ્લાન્ટને રાષ્ટ્રને સમર્પિત કરવાની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે આનાથી આસામ, ત્રિપુરા અને મેઘાલયમાં ગ્રાહકોને ઘણી મદદ મળશે.
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી દ્વારા ટ્વીટ થ્રેડના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"આનાથી આસામ, ત્રિપુરા અને મેઘાલયના ગ્રાહકોને ઘણી મદદ મળશે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1916089)
મુલાકાતી સંખ્યા : 270
આ રીલીઝ વાંચો:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam